Near Mahakali Jwellers, Panchot Bypass, Mahesana, Gujarat

Our Programs

Initiatives that create lasting change

Home Programs
WHAT WE DO

Programs & Initiatives

Every program is designed to create sustainable impact and empower communities across North Gujarat.

🥁

નવરાત્રી મહોત્સવ(2026)

શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન તરફથી આયોજિત નવરાત્રી મહોત્સવ(2026) આપણા સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા અને ભક્તિભાવથી ભરપૂર એવા આ નવરાત્રી મહોત્સવમાં સૌ કોઈને વિનામૂલ્યે ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ છે. અહીં આપ માતાજીની આરતી, સ્તુતિ અને પરંપરાગત ગરબાની રમઝટ માણી શકશો. આવો, આપણી પરંપરાને જીવંત રાખીએ અને મા ભગવતીની કૃપા મેળવીએ.

Support This Program →
📚

શિક્ષણ સહાય

બધા માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે વંચિત બાળકોને શિષ્યવૃત્તિ, પુસ્તકો અને શૈક્ષણિક સામગ્રી પૂરી પાડવી.

Support This Program →
🍛

ખોરાક અને પોષણ

નિયમિત ખોરાક વિતરણ ઝુંબેશ, મધ્યાહન ભોજન કાર્યક્રમો, અને કુપોષિત બાળકો અને વૃદ્ધો માટે પોષણ સહાય.

Support This Program →
🏞

પર્યાવરણીય ડ્રાઇવ્સ

હરિયાળા મહેસાણા માટે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણીય જાગૃતિ કાર્યક્રમો.

Support This Program →
🩸💉

રક્તદાન શિબિર

(Blood Donation Camp) બ્લડ ડોનેશન કેમ્પ શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ લાલભાઈ શક્તિના જન્મદિવસ નિમિત્તે રાખવામાં આવી છે 19-7-2026 ના રોજ સવારે 9:00 કલાક અને 30 મિનિટે.

Support This Program →

Want to Get Involved?

Donate to a specific program or volunteer your time and skills.

Donate Now 💛 Become a Volunteer