શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન એ મહેસાણા અને આસપાસના વિસ્તારમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક ઉત્થાન માટે સમર્પિત એક બિન-લાભકારી સંસ્થા છે. અમારું મુખ્ય લક્ષ્ય જરૂરિયાતમંદોને મદદરૂપ બનવું અને એક સશક્ત સમાજનું નિર્માણ કરવાનું છે. આ ઉપરાંત, અમે નવરાત્રી અને ગણપતિ મહોત્સવ જેવા વિવિધ ધાર્મિક ઉત્સવોનું પણ આયોજન કરીએ છીએ, જેથી સાંસ્કૃતિક વારસાને જાળવી શકાય અને ભાઈચારો વધે.
We run multiple programs to support education, healthcare, women empowerment, and community development.
Every rupee you donate goes directly towards helping underprivileged communities. Together we can build a better society.
Read our latest stories, updates and insights from the foundation.
Join our family of dedicated volunteers and make a real difference in people's lives.